જામનગર : જામનગરમાં આજે બપોર બાદ બારે મેઘ ખાંગા થઇ જતા શહેર પાણી પાણી થઇ ગયું છે. ઉપરવાસનું પાણી અને શહેરના વરસાદનું પાણી બેવડાઈ જતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોના રહેણાંક મકાનોમાં પાણી ઘુસી ગયા છે. આ સાથે જ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ પાણી ઘુસી જતા બંને કચેરીઓ બેટમાં તબદીલ થઇ છે.
જીલ્લા પંચાયતની પાંચ તસ્વીરો…..
આ છે જીલ્લા પંચાયતનું પરિસર…
આ છે જીલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ ફ્લોરનું પરિસર…
આ છે સિવિક શાખાનું પરિસર….
આ છે પંચાયત કર્મચારી મંડળની ઓફીસનો પથ..
આ છે જીલ્લા પંચાયત લીફ્ટ કોર્નર
આ છે તાલુકા પંચાયત પરિસર….
આ છે તાલુકા વિકાસ અધિકારી ઓફીસ બહારનો મંજર…
આ છે હિસાબી શાખા….
આ છે ઇપીએફ શાખા…….
આ છે…..પ્રમુખ અને બાંધકામ શાખા….
આ છે ટીડીઓ મેરજા અને ઉપ્રમુખની ચેમ્બર બહારના દ્રશ્યો