જામજોધપુર: ખેડૂત સાથે સવા કરોડની મતા પડાવી ગયા ઠગ સાધુઓ

0
6700

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે રહેતા અને ખેતી કરતા ગામ આગેવાન સાથે સવા કરોડ રૂપિયા પરાંતની છેતરપીંડી થઇ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રણ ચાર સાધુઓએ દુખ દર્દ દુર કરી, જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ બોલાવી અજ્ઞાત વ્યક્તિઓ મોકલી રૂપિયા ૮૭.૧૪ લાખની રોકડ અને ૪૧.૫૯ લાખની કીમતના દાગીના સહીત રૂપિયા ૧, ૨૮, ૭૧,૫૦૦ ની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ સામે આવી છે. જેને લઈને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

ખેડૂત આગેવાન દ્વારા જામજોધપુર પોલીસમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ આ મુજબ છે.

મારું નામ રમેશભાઇ હંસરાજભાઇ કાલરીયા જાતે પટેલ ઉ.વ.૬૭ ધંધો,ખેતી રહે.ગીંગણી તા. જામજોધપુર જી,જામનગર મારી પત્ની કુસુમ સાથે રહું છુ. મારા પરીવાર મા ત્રણ દીકરા છે જેમાં સૌથી મોટો પારૂલભાઈ તેની પત્ની સોનલના બાળકો સાથે ઓરીસ્સા કટકમા રહે છે અને વેપાર કરે છે. તેના પછી કલ્પેશભાઇ તેની પત્ની દીના તથા તેના બાળકો સાથે રાજકોટ મા રહે છે અને મોરબી ખાતે સીરામીકનો ધંધો કરે છે તેનાથી નાનો ભાવીન ભાઇ તેની પત્ની ધારા સાથે રાજકોટ માં રહે છે અને તે કલ્પેશ સાથે મોરબીમા સીરામીકનો ધંધો કરે છે. મારી પાસે ગીંગણી ગામમા ૬૫ વીઘા જેટલી જમીન છે. તે ઉપરાંત મારો ભાઈ ભરતભાઇની ૨૯ વિદ્યા તથા ભત્રીજા અરવિંદભાઇની ૧૫ વિઘા જમીન મજુર પાસે ખેતી કરાવું છું.

ગઇ તા.૦૯/૦૨/૨૦૨૩ના હુ તથા મારો ભાગયો શંકરભાઈ લક્ષ્મણભાઈ નિનામા ગીંગણી ગામ પાસે રોડ પાસે લીમડાના ઝાડ પાસ બેસેલ હતા ત્યારે જામજોધપુર તરફથી ગીગણી ગામ તરફ એક સફેદ કલરની બોલેરો જતી હતી. તે આશરે ૧૦૦-૧૫૦ મીટર ગીંગણીતરફ ગયા પછી અમને જોય તે બોલેરો અમારી નજીક આશરે પચાસેક ફુટ દુર ઉભી રાખી તેમાંથી એક ભગવા કપડા વાળા સાધુ નીચે ઉતરી, મને ઇશારો કરી તેમની પાસે બોલાવતા હું ત્યા જતા, તેમણે મને જણાવેલ કે લીમડાનું દાતણ કાપી આપો, જેથી મેં શંકરને બોલાવી તેની સાથે જઇ લીમડાના દાતણ આ સાધુ ને આપતા આ વખતે નીચે સાધુ સીવાય ગાડીમાં ડ્રાયવર સહીત બીજા ત્રણ માણસો હતા નીચે ઉતરતા સાધુ એ મને ડ્રાયવર સીટની બાજુમાં બેસેલ ગુરૂ મહારાજને પગે લાગી, આશીર્વાદ લેવાનું કહેતા અને દરવાજો ખોલી આપતા ગુરૂ મહારાજે લગોટ વાળેલ હતી તેમને હું પગે લાગયો તેમને મને આશીર્વાદ આપી મને એક રુદ્રાક્ષમાં ફૂંક મારી આપી તારૂ દુખ દર્દ દુર થઇ જશે, તેમ કહી મારૂ નામ સરનામુ પુછી, બેટા, તારા ઘરે ચા પીવા અને જમવા માટે આવવું છે તેમ કહેતા અને શંકર મારી મોટર સાયકલ પર આગળ અને તેઓ મારી પાછળ આવતા તેઓને મારા ઘરે લઇ ગયેલ ત્યા બે સારું મારા ઘરે ઉપરના માળે બેઠક રૂમમાં આવેલા આ દરમ્યાન મારા પત્ની ને પણ મે કહેતા મારા પત્ની એ ગુરૂ મહરાજ ના આશીર્વાદ લીધેલ અમોએ તેમને ચા પાણી અને જમવાનુ પુછતા ના પાડેલ તે દરમ્યાન એક સાધુએ મારી પત્ની પાસે થોડો ગોળ મંગાવેલ જેસાપુ એ પોતાએ ઘોડો ગોળ ખાઇ બીજો ગોળ ડબલામાં મૂકી દઇ મારા પત્ની ને પ્રસાદ માટે ખાવા કહેતા તેણે ખાધેલો આ વખતે પણ અમોએ તેઓને જમવા માટે આગ્રહ કરતા તેઓએ ઉતાવળ હોવાનું કહી અમો ભંડારા ના ફાળા માટે નીકળેલ છીએ તમારે જે ફાળો આપવો હોય તે આપો તેમ કહી લંગોટ વાળા ગુરૂ મહારાજ એ રૂપીયા ૫૦૦/- ની નોટ કાઢી મારા પત્નીને આપી નોટ ઉપર સાથીયો કરીને ચુંદળી મા વીટાળી તીજોરી મા મુકી દેજો તેમ કહી આપેલ આ દરમ્યાન મારા પત્નીએ તેને પોતાના શરીર ની તકલીફ તથા દીકરા કલ્પેશની તકલીક્ જણાવતા તેઓએ મોટા ગુરૂદેવને મળાવીશુ, બધી તકલીફો દુર થઇ જશે ઘરમાં ધન ધાન્ય ભરપુર થઇ જશે ચીંતાના કરશો કહી અત્યારે ભંડારાનો ફાળો આપો મે રૂ.૨૫૦૦૦/- આપવાની વાત કરતા તેમણે રૂ.૫૧૦૦૦/- માંગતા મારી પાસે ઘરમા ના હોય સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમા શંકર સાથે હુ લેવા જતો હતો ત્યારે આ બન્ને સાધુ તેમની બોલેરો મા મારી સાથે બેંક પર આવેલા અને મેં બેંકમાંથી રૂ.૫૧૦૦૦/- ઉપાડી ગુરૂ મહારાજ ને આપેલા મને તેની કોઇ પાવતી આપેલ નહી. અને મારા મોબાઇલ નંબર લઇ મને મોટા ગુરૂ મહારાજ સાથે વાત કરાવીશ તેમ કહી જતા રહ્યા હતા.

એજ દિવસે સાંજના આશરે છ સાડા છ વાગ્યે આ પૈકી કોઇ સાધુનોફોન આવેલો જેનો નંબર મને યાદ નથી અને કહેલ કે તમારા રૂપીયા માથી ભંડારાનો સામાન લેવાય ગયેલ છે તેવી વાત કરેલ હતી. જે પછી એક દીવસ છોડી તા.૧૧/૦૨/૨૦૨૩ ના સવારે નવ દસ વાગ્યે સાધુનો ફોન આવેલ કે તમારા પત્ની અને દીકરા ને સારૂ થઇ જશે અમો કહીએ તેટલુ કરો તો આજે પુજા માટે ચાંદીની લક્ષ્મીની મુર્તિ,ચોખા,માટી,લાલ કપડુ અગરબતી કપુર કંકુ લઇ આવો તેમ કહેતા હું નયા મારા પત્ની કુસુમ જામજોધપુર જઇ ગઇ આવી આશરે બારેક વાગે ઘરે આવી ગુરૂ મહારાજ ને તેઓના નંબર પર ફોન કરતા તેઓએ ચાલુ ફોન ઉપર અમોને ઘરના એક ખુણામા બેસી જઇ તેઓ કહે તે પ્રમાણે વિધી કરવાનું કહેતા અમોએ તેમના કહેવા મુજબ વિધિ કરી મુર્તી સહીત પુજા નો સામાન લાલ કપડામાં બંધાવી દઇ એજ ખુણામાં મુકાવી અગરબતી કરાવેલ જે પછી આશરે પાંચેક વાગ્યે સાધુ નો ફોન આવેલ અને જણાવેલ કે પુજા ની પોટલી લઇ ને ઉપલેટા બાજુ આવો મે મારી સાથે બીજા માણસો લઇ આવવાની વાત કરતા તેમણે ના પાડેલ અને તેમના કહેવા મુજબઉપલેટા તરફ મારી મો.સા. પર પુજાની પોટલી લઇ ને નીકળેલો રસ્તામાં તેમને કહેલ તે પ્રમાણે દસ દસ કિ.મી. એ ફોન કરતો હતો તે પ્રમાણે તેઓએ મને પીઠડીયા ટોલનાકા સુધી પહોંચતા ત્યાથી મને મો.સા. નુ ઇન્ડીકેટર ડાબીનું સાઇડનુ ચલાવવા નુ કહી ગોડલ રોડ ઉપર આશરે દોઢ બે કિ.મી. રોડ ઉપર એક સાધુ જે પહેલીજ વખતે બોલેરો કાર કી તલ સક સેટ પર થતા મરી પાડવાના કહેવા પ્રમાણ મમય ના એકાદ કિ.મી. આગળ એક હોટલની બાજુમા વારી ઉપર ચા પીવડાવી ત્યાથી મો.સા. ઉપર જ પીઠડીયા ટોલનાકા તરફ ચલાવડાવી આશરે એક કિ.મી. જેટલું ચલાવી કાચા રસ્તા પર મો.સા. લઇ જવડાવી એક લંગોટ વાળેલ જગ્યા પર લઇ જઈ ત્યા બે સાધુ બેઠેલ હતા તેમનો પરીચય મોટા ગુરૂદેવ તરીકે કરાવી મને પગે લગાડેલ અને પુજાવાળી પોટલી ગૂરૂદેવ ને આપેલ ગુરૂ મહારાજે કંઇક વિધી કરતા પુજાની પોટલીમાં ભડકો થતા મને તથા ઘરે આવેલ સાધુ ને વિસ પચ્ચીસ ફુટ દુર મોકવી દઇ ફ્રી અમને તો બોલાવના ત્યા રૂપીયા ૧૦૦,૨૦૦,૫૦૦,૨૦૦૦ ના દરની નોટોનો ઢગલો હતો જે રૂપીયા એક કરોડ હોવાનું સાધુ એ જણાવી આ રૂપીયા મારી પાસે બાજુમાં પડેલ પતરાની પેટીમાં નખાવેલા તે પછી ફરીથી પાછા મને અને સાધુને વીસ પચીસ ફુટ દુર જવા કહેલા હું નવા મારી સાથેનો સાધુ તે તરફ જતા હતા ત્યારે આ સાધુએ કહેલ કે તો માર્ગો એટલા રૂપીયા ગુરૂ મહારાજ આપી દેસે મે કહેલકે મારે કોઇ રૂપીયાની જરૂર નથી મને દવા માટે બોલાવેલ છે.

દવા આપો તેવી વાત ચાલતી હતી તે દરમ્યાન ફરીથી અમેને ગૂરૂ મહારાજે બુમ પાડતા ત્યાં જતા ફરીથી ત્યા રૂપીયાનો ડંગલો હતો અને તેમાં બે કરોડ રૂપીયા હોવાનું જણાવી આ રૂપીયા મારી તથા મારી સાથેના સાધુ સાથે પતરાની પેટીમાં નખાવેલ આ દરમ્યાન ગુરૂ મહારાજ ની બાજુમાં બેસેલ સાધુને લોહી ની ઉલ્ટીઓ થવા લાગતા ગુરૂ મહારાજ તેને મંત્રો બોલીને સારવાર કરવા લાગેલા અને મારી પાસે પેટીને તાળું મરાવી ચાવી ગુરૂ મહારાજને આપતા તે ચાવી દૂર નાખી દીધેલ અને મને ગુરૂ મહારાજ તથા મારી સાથેના સાધુ એ પેટી લઈ ને ઘરે જવાનું કહેતા મે ના પાડેલ તેમ છતા મારી સાથેના સાધુએ મારી મો.સા. ની પાછળ બાંધી આપી મને ઘેરી લઇ ને ઘરે જવા માટે રવાનાકરંગ અને રસ્તામાથી મને દસ દસ કિ.મી. એ ફોન કરવા માટે કહેલ હતુ પેટી લઇ ને ધરે આવી જતા મને ફોન પર જણાવેલ કે કબાટમા પેટી મુકી દઇ તાલુ મારી રૂપ અગરબની કરવાકહેવબીજા દીવસે આ સાધુ નો ફોન આવતા કહેવ કે ગુરુ મહારાજ ને સાફ કરવાની વિધી તમા પત્ની અને દીકરા માટે ની વિધી તથા રૂપીયાને શુધ્ધ કરવા માટે પ લેવું પડશે અને પ ની એક તોલાની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- છે. આપડે છે ધુપ કરવા પડશે જેથી ૨૫ તોલા રૂપ લેવા૩.૨૧,૦૦,૦૦૦/- ની સગવડ કરો મે તેમને પાડેલી પણ તે માનેલા નહી અને વ્યવસ્થા કરવાનું કહેતા હૈ છીતા પાછીના કરીને રૂપીયા એકવીસ લાખ તૈયાર કરેલા જે માંથી રૂ.૧૦,૦૦,૦૦૦/- લઇ અને ઉપરની રીતે મને દસ દસ કિ.મી. એ ફોન કરાવીસાપર વેરાવળ આગળ રોડ ઉપર એક માસ મોઢે રૂમાલ બાંધી ઉભેલ હતો તેને મળવાનું કહી રૂપીયા તેને આપી દેવા કહેતા મેં આ કૃતિને રૂ.૧૦,૦૦,૦૦૦/- આપી દીધેલ અને ઘરે જતા સુધી દસ દસ કિ.મી. એ ફોન કરવાનું કહી મને ઘરે મોકલી આપેલ અને જણાવેલ કે કાä સવારે પાંચ વાગ્યે બીજા રૂ.૧૧,૦૦,૦૦૦/- લઇ ને હું કહ્યું તે પ્રમાણે આવવાનું છે તેમ કહેતા હું ફરીથી બીજા દીવસે રૂ.૧૧,૦૦,૦૦૦૪- મારી મો.સા. પર લઇ ને નીકળી રાજકોટ થી ચોટીલા,ચોટીલા થી લીંબડી રસ્તામાં ફોન ચાલુ રખા ની લીબડી બોલાવી લીંબડી પુલ પર આશરે એકાદ વાગ્યે એક વ્યક્તી મોઢે રૂમાલ બાંધી આવેલ હતો તેને રૂ.૫,૦૦,૦૦૦/લાખ આપવા કહેતા તેને મેં આપી દીધેલ.

આ વ્યક્તીએ મને એક ધુપ ની શીશી આપેલ હતી જે પછી ફરીથી આ સાધુએ ફોન કરી મને લીબડી જવા કહેલ અને તેના પંદર વીસ મીનીટ પછી ફરીથી એજ લીંબડી વાળા પુલ તરફ જવાનું કે હીં. લીંબડી પુલ વર્ષા બાદ મને ઈન્ડીકેટર ચાલુ કરાવી દોઢેક કિ.મી. આગળ મોકલી ના એક વ્યક્તીએ હાથ ઉંચો કરી ઉમો રખાવતા આ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરવી .૨,૦૦,૦૦૦/- આપવાનું કહેતા તેને આપેલા અને મને આ સાપુએ ફોન ઉપર રસ્તામાંથી ફોન કરતા કરતા ઘરે જવાની વાત કરી મોકલી આપેલ હું ઘરે રાત્રીના અઢી ત્રણ વાગ્યે પહોંચેલ એને સવારમા નવેક વાગ્યે સાપુ નો ફોન આવેલ અને કહેલ કે સાધુને સજા કરવા અને પૈસા શુધ્ધ કરવા તથા મારી પત્ની આને દીકરાને સાફ કરવા માટે પેટીપાસે બેસી વીધી કરવાનું કહેલ આ વીધી કરવા જતા મને આપેલ ધુપની શીશી હલાવવાનું કહેતા તે તુરૈલી નીકળતા ચાલુ મોબાઇલે સાધુને કહેતા સાધુ મને લડવા લાગેલ કેવી રીતે તુટી તમે કામ બગાડ્યુ ફરીથી વધુ પ શેવુપડશે હવે રૂ.૪૦,૦૦,૦૦૦/- ની સગવડ કરો અને ઘરમાં જે સૌનુ હોઇ ને પોટલીમાં બાંધી એક મોબાઇલ ફોન સીમ કાર્ડ સાથે લેવાની વાત કરતા તે મુજબ એક મોબાઇલ ફોન તથા સીમ નંબર-૯૭૧૨૬૪૧૧૨૩ તા.૧૪/૦૨/૨૦૨૩ ના દીવસ દરમ્યાન વ્યવસ્થા કરી રાખેલ.તે તા.૧૫/૦૨/૨૦૨૩૨૦૨૩ના આશરે અગીયારેક વાગ્યે આ સાધુનોમને ફોન આવેલ અને કહેલ કે તમે ફોર વ્હીલલઇને આવો મે ફોર વ્હીલ ચલાવવા નહી આવડતુ હોવાનું કહેતા તેણે કહેલ કે તમને આવડે જ છે ભાડાની નહી લાવતા નહિ.

આ શખ્સોએ કોઇને સાથે નહી લાવવાનું કહેતા મે મારા પરીચીત ક્રીપાસિંહ મહેન્દ્રસિંહ વાળાની કX4 જેના રજી.નં GJ-01-HQ-05490549 ની લઇનેબપોરના દોઢેકવાગ્યે સાધુ કહે તે પ્રમાણે રસ્તામાં તેઓ સાથે ફોન પર વાત કરતા કરતા જે જગ્યાએ કહે તે પ્રમાણે જતા મને રાજકોટ મોરબી સામખીયાળી અને રાધનપુર પહોંચતા મને ગાડીનું ઇન્ડીકેટર ચાલુ કરાવડાવી રોડ પર સીધા જવાનું કહેતા તે પ્રમાણે પુલના છેડે રાત્રીના આશરે દોકવાગ્યે એક માણસ ઉભેલ હતો તેણે આ રૂ.૪૦,૦૦,૦૦૪-મારા ઘરના મારી પત્ની મારા ત્રણેય દીકરાની પત્ની ઓના સોના દાગીના વાળી પોટલી મોબાઇલ ફોન સીમકાર્ડ સાઘેનો આપી દેવાનું કહેતા મે તે વ્યકિત સાથે મારા ફોનથી વાત કરાવી આપી દીધેલ બીજા દીવસે સવારમાં હું આઠેક વાગ્યે ઘરે આવેલ હતો. મારા ઘરે આવ્યા પછી આ સાધુનો મને મે નવુ સીમ આપેલ તે સીમ નં-૯૭૧૨૬૪૧૧૨૩ ઉપરથી મારા મોબાઇલ પર આ સાધુ નો ફોન આવેલ અને કહેલ કે તમારા મોકલાવેગ ૩.૪૦,૦૦,૦૦૦/- સોનાના દાગીના મોબાઇલ ફોન સીમ કાર્ડ સાથેનો મળી ગયેલ છે હવે આપણે રૂપીયા બનાવવા માટે એક કરોડની જરૂછે મેં મારા ભગત પાસેથી ૩૫,૦૦,૦૦૦/ભેગા કરી લીધેલ છે તમે ખાલી રૂપીયા ૨૫,૦૦,૦૦૦૪- હું કહું ત્યારે આવો અત્રે આપણે માતાજીનુ આસન બનાવી રૂપીપા બનાવીશું તેમ કહી મારી પાસે રૂ.૨૫,૦૦,૦૦૦/-ની માગણી કરેલ જેથી મેં ઓળખીતા પાસેથી રૂ.૨૫,૦૦,૦૦૦/ ભેગા કરેલા જે પછી અમારે ફોન પર વાત થયા કરતી હતી અને તારી૧૮ કે ૧૯ મને ચોક્કસ તારીખ પાદ નથી પરંતુ તે દીવસે મને રૂ.૨૫,૦૦,૦૦૦૪-૩ઇને ફરીથી ઉપરનીજ રીત પ્રમાણે ૨૦-૨૫ કીલોમીટરે તેની સાથે ફોન પર વાતો કરતા જઇ ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર ગોંડલ રાજકોટ ચોટીલા લીંબડી બોલાવતા હુ લીબડી રાત્રીના આશરે આઠેક વાગ્યે પહોંચેલ અને લીખંડી થી અમદાવાદ તરફ જતા હાઇવે પર મને મો.સા.નુ ઇન્ડીકેટર ચાલુ રખાવી આગળ ચલાવવાનું કહી ફોન પર મારી સાથે વાતો ચાલુ રાખી આશરે ચાર સાડા ચાર કી.મી. જતા ડાબા હાથે કાચા રસ્તા પર નીચે ઉતરવાનું કેહેના હુ તે રસ્તે ૧૫ ફુટ અંદર જતા રૂપીયા વાળી થેલી મુકી દેવા કહેતા મેં ત્યાં યેલી મુકી દીધેલ અને પાછળ જોવાનુ નડી તેમ કહી બાઇક સાથે લીંબડી તરફ આવવા કહેલ જેથી હું મારી બાઇક લઇને પરત ઘરે આવવા માટે નીકળી ગયેલ ૨સ્નામાંમને આ સાધુ એવાત કરેલ કે ગુરુ મહારાજને લોહીની ઉલ્ટીઓ થાય છે અમો તેને દવાખાને ગઇ જઇએ છીએ તેમ કહી આ સાધુએ મારી સાથે છેલ્લે ચોટીલા આવતા સુધી વાતો કરેલ અને પછી મને જણાવેલ કે હવે મને ઉંઘ આવે છે તમે ઘરે પહોંચો પછી હું ફોન કરીશ. તે પછી હું બીજા દીવસે સવારમાં છ સાડા છ વાગ્યે મારા ઘરે પહોંચેલો અને નવ સા૪ નવ વાગ્યે ફરીથી આ સાધુનો ફોન આવેલ અને કહેલ કે તમારો મોબાઇલ ફોન અને પેટી અપશુકનીયાળ થઇ ગયેલ છે.

નમે મોબાઇલ બદલી નાખો અને સાદો મોબાઇલ નથા નવુ સીમ કાર્ડ લઇ લો પછી આપડે આગળની વિધી કરીએ છીએ તેમ કહેતા મે સાદો મોબાઇલ તથા સીમ કાર્ડ નં-૫૧૨૨૪૧૧૨૩ ના લીધેલ અને મારો મુખ્ય મોબાઇ; સીમ નં-૩૫૬૩૭૩૨૯૯૯ નો બંધ કરાવી દીધેલ અને મારો નવો નંબર ૫૧૨૨૪૧૧૨૩૯૫૧૨૨૪૧૧૨નું સાપુ ને આપેલ તે પછી અ મો. બન્ને વચ્ચે આ નવા નંકરથી વતચીત વતી હતી. તા.૨૦૪૦૨૪૨૦૨૩ ના આ સાધુ નો મને ફોન આવેલ અને કહેલ કે આપણા કામમાં અપશુને નડે છે તમારો મોબાઇલ અને પેટી નદીમાં પધરાવી દો મારા બે માણસો તમારે ત્યા આવે છે તેની સાથે જઇ વહેતી નદીમાં મોબાઇલ અને પેટી પધરાવી છે તેમ કહી મને સીદસર પુલ પાસે બોલાવતા ત્યા મને ઇન્ડીકેટર ચાલુ કરવા કહેતા મને મો.સા. નુ ઇન્ડીકેટર ચાલુ કરતા તે માણસો મારી પાસે બાઇક લઇને આવેલા તેમની સાથે નદીના કિનારે જઇ વહેતા પાણીમાં આ માણસોએ મારી પાસે પેટી અને મારો મોબાઈલ નખાવીદીધેલ અને સાધુ સાથે વાત કરાવતા સાધુએ આ બન્નેને લાખ રૂપીયા આપવાની વાત કરતા મારી પાસે પુરતા લાખ રૂપીયા ના હોય જેથી આ બન્ને માણસો મારા ખીરસા થૈક કરવાલાગેલા અને મારાખીસ્સામાં રાખેલ ૩,૨૩,૦૦૦/- આ બન્ને એ કાઢી લીધેલ અને જુઠ્ઠું બોલે છે તેમ કહી બે ઝાપટ મારી ચાળો જવાનુ કહી જો કોઇને વાત કારીશ તો જીવતો છોડીશ નહી તેવી ધમકી આપી તેમનું બાઇક લઇને ચાલ્યા ગયેલ જે પછી આશરે પાંચેક વાગ્યે આ સાધુનો ફોન આવેલ અને કહેલકે ગુરુ મહારાજ દેવલોક પામ્યા છે ડાકોર સમાધી માટે જવાનું છેતેમનો પંદર દીવસે ભંડારો કરવાનો છે ત્યા સુધી તમારે મનેફોન કરવાનો નહી તેમ કહેતા મેં તેમના માણસોએ મને મારીને ૬૩,૦૦૦- ઇ લીધેલા ની વાત કરતા તેમણે કહેલ કે એવું ના બની શકે હું ખાતરી કરૂ છુ તેમ કહી ફોન બંધ કરેલરે પછી તેમનો કોઇ ફોન આવેલ નહી. મને તા.ચોક્કસ યાદ નથી પણ તા.૦૪/૦૩/૨૦૨૩ ના આસપાસ આ સાધુનો મને ફોન આવેલક આપડે રૂપીયા બનાવવા માટે માતાજીની ગાદી બનાવવા માટે મેં ભગત પાસેથી ૩,૩૫,૦૦,૦૦૦/- લીધા હતા તે તેને પરત આપી દીધા છે મારી પાસે રૂ.૧૫,૦૦,૦૦૦/- પડયા છે તમારા આગળના આપેલા રૂ.૨૫,૦૦,૦૦૦/- મળી રૂ.૪૦,૦૦,૦૦૦/- મારી પાસે પડ્યા છે તમે બીજા રૂ.૬૦,૦૦,૦૦૦/- ની વ્યવસ્થા કરો એટલી આપણે આગળની વિધી ચાલુ કરીએ તેમ કહી તે મારી પાસે અવાર નવાર રૂપીયા ની માંગણી કરે છે પરંતુ મારી પાસે રૂપીયા ન હોય અને હું આર્થીક રીતે પાયમાલ થઇ ગયેલ છું. હોવ મારા ઘરમાં મારા દીકરા તથા દીકરાની વહુઓ અને સમાજમાં બદનામીના ડરને કારણે હું કોઇ ને વાત કરી શક્યો ન હતો પરન્તુ આ સાધુ બાવાની ટોળકી મારો પીછો છોડતી ન હોય આજરોજ બોલેરો મા આવેલ ત્રણ સાધુ સહીત બોલેરોના ડ્રાયવર તથા જુદી જુદી જગ્યાએ મારી પાસે રૂપીયા લેવા માટે આવેલ માણસો કરોડો રૂપીયા બનાવનાર માણસો ને જોકેની છુ ઓળખી શકું તેમ છુ જેથી તેઓ વિગેરેનાઓ વિરૂધ્ધમા તપાસ થવા માટે ફરીયાદ કરવા માટે આવેલ છે આ સાધુ ટોળકીએ મારી પાસેથી સોનાના દાગીનાઓ લીધેલ છે જેમા મારા,મારા પત્નીના,મારા દીકરાઓ,મારા દીકરાઓ ની વહુના દાગીના લીધેલા છે જે દાગીનાનુ વર્ણન તથા વજન નીચે મુજબ છે જે દાગીના ને મારા આ પરિવાર ના સભ્યો જોયેથી ઓળખી શકીએ તેમ છે.

મારી પત્ની કુસુમબેન ના દાગીના જે નીચે મુજબ વજન તથા કિંમત ના છે

(૧) સોનાની બંગડી નંગ-૪ નકોશ જેનું વજન આશરે ૫ તોલા કિ.રૂ.૨,૫૦,૦૦૦/(૨) સૉનાની માળા-૧૧ચંદ્ર ના મોતી વાળી નુ સોનાનુ વજન આશરે ૪ તોલા કિં.૩,૨,૦૦,૦૦૦/(૩)સોનાનો પોચો-૧ પાંચ વીટી વાળો કંનું વજન આશરે ૪.૫ તોલા કિ.રૂ.૨,૨૫,૦૦૦/.

(૪) સોનાની હાંસડી-૧ ગોળ ચકકર વાળી જેનુ વજન આશરે ૩.૫ તોલા કિ.રૂ.૧,૩૫, ૦૦૦૪(૫)ોનાનો ચૈન-૧૧કડપ પાણીનો જેનુ વજન આશરે ૨ તોલા કિરૂ, ૧,૦૦,૦૦૦/(૬)સોનાના પાટા નંગ-૨ તાંબાના ખારવાળા જેનુ સૌનાનું વજન આશરે ૨ તોલા કિ.રૂ.૧,૦૦, ૦૦૦/(૩)ોનાની વીંટી નંગ-૩ જેમા એક સફેદ હીરાવાળી તથા કે લાલ મીણા વાળી જૈન વજન આશરે ૧ તોલા કિ.રૂ.૫૦,૦

સોનાની માળા સૌના ના પારાવાળી જેનું વજન આશરે ૧.૨૫ તોલા કિ.રૂ.૬૨,૫૦૦/

(૯)સોનાની બે જોડી બુટ્ટી જેમા એક જોડી હીરાવાળી તથા એક ચંદ્ર મોતી વાળી જેના સોનાનુ વજન આશરે ૧ તોલા કિં.રૂ, ૫૦, ૦૦૦

૧૦ સોનાનો ચેન-૧ ગણેશ પેન્ડલ વાળો જેનું વજન આશરે ૧.૨૫ તોલા કિ.રૂ.૧૨,૫૦૦/

મારા દીકરા કલ્પેશ ની પત્ની દીનાબેન ના દાગીના જે નીચે મુજબ વજન તથા કિંમત ના છે

(૧) સૉનાનો સેટકલકત્તી ડીઝાઇન વાળો બુટ્ટી સાથેનો જેનુ વજન આશરે ૪.૫ તોલા કિ.રૂ.૨,૨૫,૦૦૦/

(૨) સોનાની બંગડી નંગ ૪ નકોર જેનુ વજન આશરે ૫ તોલા કિ.રૂ.૨,૫૦,૦૦૦/

૩)સોનાનુ મંગલસુત્ર કાળા મોતી વાળુ બુટ્ટી સાથેનુ જેના સોનાનુ વજન આશરે ૨.૫ તોલા કિ.રૂ.૧,૨૫,૦૦૦/-

(૪) સોનાના પાટલા નંગ-૨ તાંબાના તાર વાળા જેના સોનાનુ વજન આશરે ૨ તોલા કિ.રૂ.૧,૦૦,૦૦૦/- 

મારા દીકરા ભાવીન ની પત્ની ધારાબેન ના દાગીના જે નીચે મુજબ વજન તથા કિંમત ના છે

(૧) સોનાનો મોટો સેટ મીણાવાળો એન્ટીક બુટ્ટી વગરનો જેનુ વજન આશરે ૨.૫ તોલા કિ.રૂ.૧,૨૫,૦૦૦/-

(૨) સોના ના બે સેટ બુટ્ટી સાથેના જેમા (૧) પારાવાળો ચેન-નેકલેસ (૨) પેન્ડલ બુટ્ટી પારાવાળુ જેનુ વજન આશરે ૨.૫ તોલા કિ.રૂ.૧,૨૫,૦૦૦/-

(૩)સોનાનુ મંગલસુત્રકાળા પારા વાળુજેના સોનાનુ વજન આશરે ૧.૫ તોલા કિ.રૂ.૭૫,૦૦૦/-

(૪) સોનાની વીંટી નંગ-૨૨સફેદ હીરાવાળીજેના સોનાનુ વજન આશરે ૦.૫ તોલા કિ.રૂ.૨૫,૦૦૦/-

(૫) સોનાનુ પેન્ડલરૂદ્રાક્ષ વાળુ જેના સોનાનુ વજન આશરે અડધો ગ્રામ કિ.રૂ.૨,૫૦૦/-

મારા દીકરા ભાવીન ના દાગીના જે નીચે મુજબ વજન તથા કિંમત ના છે

(૧) સોનાનીજેન્ટસ લક્કી નંગ-૧ જેનુ વજન આશરે ૧.૫ તોલા કિ.રૂ.૭૫,૦૦૦/-

(૨) સોનાની વીંટી નંગ-૧૧સફેદ હીરાવાળી જેના સોનાનુ વજન આશરે ૨૨ગ્રામ કિ.રૂ.૧૦,૦૦૦/-

(૩)સોનાનુ પેન્ડલ રૂદ્રાક્ષ પારા વાળુ જેમા રુદ્રાક્ષ નથી જેના સોનાનુ વજન આશરે ૧ ગ્રામ કિ.રૂ.૫,૦૦૦/-

મારા દીકરા પારૂલ તથા તેની પત્ની સોનલબેન ના દાગીના જે નીચે મુજબ વજન તથા કિંમત ના છે

(૧) સોનાના બે સેટ બુટ્ટી સાથેના જેમા (૧) હાંસડી ટાઇપ સેટ (૨) લાલ મોતી વાળુ એન્ટીક જેના સોનાનુ વજન આશરે ૬ તોલા કિ.રૂ.૩,૦૦,૦૦૦/-

(૨) સોના નો પેન્ડલ સેટ બુટ્ટી ચેન સહીતનો જેનુ વજન આશરે ૩ તોલા કિ.રૂ.૧,૫૦,૦૦૦/-

(૩) સોના નો ચેન હાથબનાવટ વાળો જેનુ વજન આશરે ૧.૫ તોલા કિ.રૂ.૭૫,૦૦૦/-

(૪)સોનાની બંગડી નંગ-૪ નકોરજેનુ વજન આશરે ૫ તોલા કિ.રૂ.૨,૫૦,૦૦૦/-

(૫) સોનાના ત્રણ પેન્ડલ જેમા (૧) ઓમ વાળુ (૨) દીલવાળુ (૩) પાંદળી ડીઝાઇન વાળુ જેનુ વજન આશરે ૦.૫ તોલા કિ.રૂ.૨૫,૦૦૦/-

(૬) સોના ની બાલી ડાયમંડ વાળી એક જોડી જેનુ વજન આશરે ૧ ગ્રામ કિ.રૂ.૫,૦૦૦/-

(૭) સોના નો મંગલસુત્ર સેટ બુટ્ટી સાથેનો કાળા મોતી સાથે બે સરવાળો જેના સોનાનુ વજન આશરે ૨.૫ તોલા કિ.રૂ ૧,૨૫,૦૦૦/-

(૮) સોનાનુ મંગલસુત્ર સેટ નાનુ કાળા મોતીવાળુ બુટ્ટી સાથેનુ જેનુ વજન આશરે ૧.૫ તોલા કિ.રૂ.૭૫,૦૦૦/-

(૯) સોના ની વીંટી નંગ ૩ જેમા બે સફેદ હીરાવાળી એક લાલ નંગ વાળી જેનુ વજન આશરે ૭ ગ્રામ કિ.રૂ.૩૫,૦૦૦/

(૧૦) સોના ની એક જેન્ટસ લકકી જેનુ વજન આશરે ૨ તોલા કિ.રૂ.૧,૦૦,૦૦૦/-

(૧૧) સોના નો ચેન ગણેશના પેન્ડલ સાથેનો જેનુ વજન આશરે ૨ તોલા કિ.રૂ.૧,૦૦,૦૦૦/-

(૧૨) સોના નુ એક બિસ્કીટ જેનુ વજન આશરે ૧૦ તોલા કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

આમ ઉપરોક્ત સાધુ ટોળકીએ મારી પત્ની તથા મારા દીકરાની બિમારીઓ દુર કરી આપવાનુ બહાનુ તથા કરોડો રૂપીયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી તેઓના પ્લાન મુજબ તબક્કાવાર મારી પાસેથી રોકડા રૂ.૮૭,૧૪,૦૦૦/- તથા સોનાના દાગીના આશરે ૮૩ તોલા અને ૧.૫ ગ્રામ આજની કિંમત એક તોલાના રૂ.૫૦,૦૦૦/- લેખે રૂ.૪૧,૫૭,૫ ૦૦/-કુલ કિ.રૂ.૧,૨૮,૭૧,૫૦૦/- ની છેતરપીંડી કરી તથા લુટી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here