દેશના વાણીજ્ય મંત્રી સિતારમને આજે સંસદ સમક્ષ વર્ષ ૨૦૨૨-૨૩નું અંદાજ પત્ર રજૂ કર્યું છે. વાણીજ્ય મંત્રીનું આ ચોથું બજેટ છે. જે તેઓ રજુ કરી રહયા છે. આ બજેટ વર્ષ 2047 સુધીની રૂપરેખાનું બજેટ હોવાનું નાણા મંત્રીએ જાણવી 100 વર્ષ માટે માળખાકિય સુવિધા વધારવાના પ્રયાસ કરાશે એમ કહી બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ જાહેર કરી હતી. એરઈન્ડિયાનું ખાનગીકરણ પૂર્ણ કરાયુ, LICનો IPO ટૂંક સમયમાં આવશે એમ કહી બધાનું કલ્યાણ અમારું લક્ષ્ય છે એમ જણાવ્યું હતું.
ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન,આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાશે, ગરીબોના જીવનમાં બદલાવ લાવવાની પ્રાથમિકતા, દેશમાં રોકાણ વધારવાનું લક્ષ્ય હોવાનું કહી દેશની અર્થવ્યવસ્થા ઝડપથી મજબૂત થઈ રહી હોવાનો દાવો મંત્રીએ કર્યો છે. વીકાસ માટેના તમામ પાસાઓ અનુકુળ હોવાનો દાવો કરી તેઓએ દેશના વિકાસ દર 9.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.
ભારતીય અર્થવ્યવસ્થા સામે વૈશ્વિક પડકારો હોવાનું કહી મંત્રીએ કોરોનાકાળ બાદ પણ અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચઢી હોવાનો દાવો કર્યો છે.
બજેટ હાઈલાઈટ્સ
5 રિવર લિંકિંગ પ્લાનને ફંડિંગ કરાશે
ECLGS સ્કીમ માર્ચ 2023 સુધી વધારાશે
ફળ, શાકભાજી, ખેડૂતોને પેકેજ મળશે
FY23માં 8 નવા રોપવે ઓર્ડર આપીશું
3વર્ષમા 100 New કાર્ગો ટર્મિનલ ડેવલપ કરાશે
નવી મેટ્રો રેલ માટે ઈનોવેટિવ ફંડિગ લાવીશું
નાના ખેડૂતો માટે રેલ ઈન્ફ્રા ડેવલપ કરીશું
25 હજાર KMના હાઈવેનું વિસ્તાર કરશું જેમાં 20 હજાર કરોડ રુપિયાનો ખર્ચ થશે.
1 ક્લાસ 1 ટીવી ચેનલ વધારાઈ
વિવિધ ભાષામાં ડિજીટલ યુનિર્વસીટી સ્થાપીશુ
PM ઈ-વિદ્યા પ્રોગ્રામની સીમા 200 ચેનલો સુધી: વિત્તમંત્રી
તેલીબિયાના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે
તેલીબિયાની આયાત પર આધાર ઘટાડાશે
ડ્રોન મારફતે કૃષિ પર ભાર આપવામાં આવશે
FY22 ફાર્મ પ્રોક્યોરમેન્ટ વેલ્યૂ 2.37 લાખ કરોડ
કેમિકલ ફ્રી નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીશું.
હેલ્થ ઈકૉ સિસ્ટમ માટે ડિજીટલ પ્લેટફૉર્મ આવશે
IT,Bengaluruડિજીટલ યુનિર્વસીટીને સપોર્ટ કરશે
PM હાઉસિંગ પ્લાન પર 48,000 Crની ફાળવણી
ડિજીટલ બેન્કિંગ પર સરકારનું કામકાજ ચાલુ રહેશે
પર્યાવરણ માટે સિંગલ વિન્ડો પોર્ટલને મંજૂરી
ડિજીટલ બેન્કિંગથી કોર બેન્કિગ સિસ્ટમ મજબૂત થઈ
ડિજીટલ બેન્કિંગ યુનિટ બનાવવામાં આવશે
એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન અપાશે.
5 રિવર લિંકિંગ પ્લાનને ફંડિંગ કરીશું
ECLGS સ્કીમ માર્ચ 2023 સુધી વધારાશે
ખેડૂતોને ફળ,શાકભાજી, પર પેકેજ મળશે
ECGS સ્કીમથી 1.3 કરોડ લોકોને ફાયદો થશે
સ્ટાર્ટ અપ મારફતે ડ્રોન શક્તિને પ્રોત્સાહન અપાશે
રેડિયો, ટીવી ચેનલના માધ્યમથી શિક્ષણ અપાશે
વિવિધ ભાષામાં ડિજીટલ યુનિર્વસીટી સ્થપાશે
IIT,Bengaluru ડિજીટલ યુનિર્વસીટીને સપોર્ટ કરશે
PM ઈ-વિદ્યા પ્રોગ્રામની સીમા 200 ચેનલો સુધી
હેલ્થ ઈકૉ સિસ્ટમ માટે ડિજીટલ પ્લેટફૉર્મ આવશે.
વન સ્ટેશન, વન પ્રોડક્ટનો કન્સેપ્ટ રજૂ કરાશે
3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો લવાશે
100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ ઉભા કરાશે
આગામી વર્ષોમાં 25 હજાર કિમીનો હાઇવે તૈયાર કરાશે
હાઇવે પાછળ 20 હજાર જેટલો ખર્ચ કરાશે
60 લાખ નવી નોકરીઓ ઉભી કરવાનો લક્ષ્ય
સરકાર પાસે 30 લાખ રોજગાર આપવાની ક્ષમતા
આત્મનિર્ભર ભારતમાં 16 લાખ યુવાને નોકરીનો વાયદો
ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય
ખેતી સાથે સંકળાયેલા કોર્સ સિલેબસમાં દાખલ કરાશે
5 નદીઓના જોડાણની પ્રક્રિયા શરૂ કરાશે
ગંગા કોરિડોર આસપાસ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાશે
MSMEને ક્રેડિટ ગેરંટી સ્કીમનો લાભ અપાતો રહેશે
5G સર્વિસ માટે સ્પેક્ટ્રમ ઑક્શન થશે
1486 જૂના કાયદા પાછા લીધા
75 ડિજીટલ બેન્કિંગ યુનિટ બનાવવામાં આવશે
FY23માં E-પાસપોર્ટ ઈશ્યૂ કરાશે
2 અને 3 Tier શહેરો વિકસાવવા પર ધ્યાન અપાશે
2047 સુધી દેશની અડધી વસ્તી શહેરોમાં રહેશે.
ડિફેન્સ બજેટનો 25% હિસ્સો R&D પર
Defence Capexનો 68% હિસ્સો સ્થાનિક કંપની માટે
Defence R&Dથી ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ ખૂલશે
સોલાર પાવર માટે 19,500 કરોડની ફાળવણી
કોલ ગેસિફિકેશનનો પાયલટ પ્રોજેક્ટ લૉન્ચ થશે.
નાબાર્ડ દ્વારા કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સને મદદ
ખેતીના સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય અપાશે
ખેતીના સ્ટાર્ટઅપ એફપીઓને સપોર્ટ કરશે
ખેડૂતોને ખેતીમાં ટેકનિકલ મદદ ઉભી કરાશે
ખેતીમાં મદદ કરવા માટે ડ્રોનનો ઉપયોગ વધારાશે
કિસાન ડ્રોનનો ઉપયોગ વધારવામાં આવશે
ડ્રોન પાકનું મૂલ્યાંકન, ભૂમિ માપણી, દવાના છંટકાવમાં ઉપયોગી
FY23 માટે CAPEXમાં 35% વધારો,
GDPનો 2.9% હિસ્સો CAPEX પર ખર્ચ થશે
FY23માં સૉવેરન ગ્રીન બૉન્ડ લૉન્ચ કરીશું
GIFT સિટીમાં વિદેશી સંસ્થાઓને મંજૂરી
સેમિકંડક્ટર્સમાં અનેક સંભાવનાઓ મોજુદ
AI ટેકનિક, ડ્રોન અને સેમિકંડક્ટર્સ આશાસ્પદ સેક્ટર્સ
ઇઝ ઓફ ડૂઇંગની સાથે ઇઝ ઓફ લિવિંગ શરૂ કરાશે
75 જિલ્લામાં 75 ડિજીટલ બેંક સ્થાપિત કરાશે
ડિજીટલ બેંક વ્યાવસાયિક બેંકોની સ્થાપના કરશે
ડિજીટલ પેયમેંટ્સ વધારવાનું આહવાન વધારાશે
RBI ડિજિટલ કરન્સી લોન્ચ કરશે
ભારત પોતાની ડિજિટલ કરન્સી લાવશે
કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્ષમાં કર્યો ઘટાડો
સરકારી કર્મચારીઓના પેન્શન પર ટેક્ષની છૂટ
1 કરોડથી જગ્યાએ 10 કરોડની કમાણી પર કોર્પોરેટ ટેક્ષ
ક્રિપ્ટો કરન્સીની આવક પર 30 ટકા ટેક્ષ
દિવ્યાંગોને ટેક્ષમાં રાહત આપવામાં આવી
ITRમાં ગડબડી સુધારવા 2 વર્ષનો સમય મળશે
કોર્પોરેટ ટેક્ષ 18 ટકાથી ઘટાડી 15 ટકા કરાયો
કોર્પોરેટ ટેક્ષની સીમા વધારી 10 કરોડ કરાઈ
કોર્પોરેટ ટેક્ષ પર સરચાર્જ 12 ટકાથી ધટાડી 7 ટકા કરાયો
રાજ્યોને વગર વ્યાજે 1 લાખ કરોડ અપાશે
ક્રિપ્ટો કરંસી પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો
નુકસાન થાય તો પણ ટેક્સ ભરવો પડશે
કેન્દ્રીય બજેટમાં ક્રિપ્ટો કરંસી રોકાણકારોને ઝટકો
લાખો કરધારકો માટે મોટા સમાચાર
ઇન્કમ ટેક્ષમાં કોઈ રાહત નહી
ઈન્કમટેક્ષ સ્લેબમાં કોઈ બદલાવ નહી
આ વખતના બજેટમાં ઈન્કમટેક્ષમાં કોઈ છૂટ નહીં
જાન્યુઆરીમાં ગ્રોસ GST કલેક્શન 1.49 Lk કરોડ
મહામારી છતા GST કલેક્શન સારુ થયું
ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ રાહત ન અપાઇ
00થી 2.5 લાખ સુધી ઝીરો ટેક્સ
2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા ટેક્સ
5થી 10 લાખની આવક પર 20 ટકા ટેક્સ
10 લાખથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ
નવા ટેક્સ રિફોર્મ લાવવાની મોટી યોજના
ઇન્કમટેક્સ રિટર્ન સુધારણા માટે 2 વર્ષનો સમય