DwarkaJamnagar મહાનગરપાલિકા મહાજંગ : કોંગ્રેસે 7 વોર્ડના 27 ઉમેદવાર જાહેર કર્યા… આ છે લિસ્ટ By jamnagar updates - February 1, 2021 0 959 Facebook Twitter Pinterest WhatsApp Telegram જામનગર : જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં વોર્ડ નં.3-4-6-7-8-12 અને 15 માં કુલ ૨૭ ઉમેદવારોને ચાન્સ આપવામાં આવ્યો છે. આ લિસ્ટ નીચે મુજબ છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.