ખંભાળિયા નગ્નકાંડ રિપોર્ટિંગમાં જામનગર અપડેટ્સ વધુ એક વખત અગ્રેસર

0
563

જામનગર : ખંભાળિયાના બહુ ચર્ચિત નગ્નકાંડ પ્રકરણમાં આજે દ્વારકા એલસીબી દ્વારા વધુ બે શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. આ સમાચાર અંગે જામનગર અપડેટ્સ દ્વારા ચાર દિવસ પૂર્વે વિસ્તારથી એક અહેવાલ પ્રસિદ્ધ કરી વધુ આરોપીઓની સંડોવણી અને ધરપકડ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આજે એસીબીની કાર્યવાહીએ આ સમાચારને સંપૂર્ણ સત્યની મહોર મારી દીધી છે.


જામનગર અપડેટ્સ દ્વારા ઝડપી અને સચોટ સમાચાર આપવા પીરસવાનો જે ક્રમ ચાલુ કર્યો છે. આ પત્રકારત્વને જામનગર-દેવભૂમિ દ્વારકા જ નહીં પણ સૌરાષ્ટ્રભરમાંથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. વાચકોની અપેક્ષાઓ હજુ વધુ રીતે ધારદાર બનાવી વધુ સકારાત્મકતાથી તંદુરસ્ત પત્રકારત્વનું નિર્માણ કરવું એ અમારી નેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here