શંકરસિંહ વાઘેલાનું NCP માંથી રાજીનામું

0
676

ગુજરાતના કદાવર રાજકારણી શંકરસિંહ વાઘેલાએ NCP થી નારાજ હોવાના કારણે પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે . ત્યારે શંકરસિંહે આજે મીડિયાની સમક્ષ જણાવ્યું કે મને તમામ લોકોએ ખુબ જ સારી રીતે ઘડ્યો છે , જે હું આગામી દિવસમાં નિર્ણય લઈશું .શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મળીને હું NCP માં જોડાયો , પણ એમાં પણ જ્યારે મેચ ફિક્સિંગ આવે , ત્યારે મારે પાર્ટી છોડવાનો નિર્ણય લેવો પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here