કલ્યાણપુર: ૨૧ કરોડના ડ્રગ્સ સાથે નાવદ્રાનો સખ્સ પકડાયો

0
1041

jamnagar updates: છેલ્લા એક પખવાડિયા થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે થી લગભગ 65 કરોડનું ડ્રગ્સ પકડાયું છે ત્યારે વધુ એક વખત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને સફળતા મળી છે અને નાવદરા ગામની સીમ વિસ્તારમાંથી 21 કરોડ ઉપરાંતનો 42 કિલોગ્રામ માદક પદાર્થ તરસના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે નવધરા ગામનો અશોક આ જથ્થો ક્યાંથી લઈ આવ્યો કે પછી રેઢો મળેલો જથ્થો ઘરમાં સંઘરી રાખ્યો કે કેમ તે સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામે રહેતો એક શખસ પોતાના ઘરમાં ડ્રગ્સ સંગ્રહીને બેઠો છે એવી માહિતી મળતા એસઓજી અને કલ્યાણપુર પોલીસ દ્વારા ગઈકાલે નાવદરા ગામે બારોબાર સીન વિસ્તારમાં કુબલા વદર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. એસઓજીના એએસઆઈ કાનાભાઈ માડમ ભીખાભાઈ ગાગીયા અને કોસ્ટેબલ સુમદભાઈ ભાટિયાને મળેલી સંયુક્ત વાતમીને લઈને પાળવામાં આવેલા નરોડા દરમિયાન દેવશીભાઈ રાજાભાઈ વાઘેલા નામના શખ્સના ના ઝૂંપડાની તલાસી લેવામાં આવી હતી.
પોલીસની તલાસી દરમિયાન આરોપી દેવશી વાઘેલા ચોપડામાંથી દ્રક્સના 40 પેકેટ મળી આવ્યા હતા. 42 કિલો અને 135 kg ના આ 40 પેકેટની કુલ કિંમત 21 કરોડ 6,75,000 થવા જાય છે. પોલીસે આરોપી સામે નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટેન્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી છે. છેલ્લા કેટલાય સમયથી દરિયાકિનારેથી જુદી જુદી જગ્યાએ સરસ ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે ત્યારે આ શખ્સને દરિયા કિનારેથી પેકેટ મળ્યા છે કે કેમ કે પછી ડ્રગ્સ ના રેકેટમાં સંડોવાયેલો છે તે સંબંધે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here