જામનગર: દસમાં સુધી ભણેલા આરોપીનું ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક

0
1088

માત્ર 10 ધોરણ સુધી ભણેલા ગાંધીનગર ના શકશે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ગુનો હાચવી સમગ્ર પોલીસ આલમને પણ ચોંકાવી દીધા છે. આ સક્સના કબજા માંથી 1600 ઉપરાંત 1600 ઉપરાંત બાળકોના એડલ્ટ વિડીયો ઉપરાંત પોતે તૈયાર કરેલ એક એપ્લિકેશન તેમજ પોતાના મોબાઈલ માંથી 160 ઉપરાંત ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિડીયો મળી આવ્યા છે.

જામનગર સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફને મળેલ ચોક્કસ હકીકતના આધારે ગાંધીનગરના દેહગામમાં રહેતો એક શખ્સ ચાઈલ્ડ પોરનોગ્રાફી ના ધંધામાં સક્રિય થયો છે આવી હકીકતના લઈને સાઇબર ક્રાઇમના પીઆઇ જા સહિતના સ્ટાફે આ દિશામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પોલીસે ગાંધીનગર વિસ્તારમાંથી કિશન પરમાર નામના શખ્સને આંતરણી લીધો હતો. આ શખ્સના કબજામાં રહેલ મોબાઈલ માંથી 160 ઉપરાંત ચાઈલ્ડ પોર્નગ્રાફીના વિડીયો મળી આવ્યા હતા. જેને લઇને પોલીસે તેની વિધિવત પૂછપરછ કરી હતી. જેમાં અશક સે વધુ સોળસો જેટલા પોર્નોગ્રાફી વિડિયો કાઢી આવ્યા હતા.

માત્ર 10 ધોરણ સુધી ભણેલા આ શખ્સે યુ ટ્યુબમાંથી વીડિયો જોઈ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગ્રાફીની એક એપ્લિકેશન બનાવી હતી. આ ઉપરાંત ચાર જેટલા વૈશ્વિક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા હતા. જેમાં ભારત ઉપરાંત રસિયા, ફ્રાન્સ સહિતના દેશોના શખ્સો જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આ સખસે ટેલિગ્રામ એપ્લિકેશનમાં  ચાઈલ્ડ પોર્નોગ્રાફીની બોટ પણ બનાવી હતી. પોતે ચાઈલ્ડના એડલ્ટ વિડિઓ અપલોડ કરી વૈશ્વિક ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here