Uncategorized મોરબીમાં કોરોનાના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા By ravivaghelanet_zs6h6tg2 - May 7, 2020 0 547 Facebook Twitter Pinterest WhatsApp Telegram મોરબી : મોરબીમાં કોરોનાના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે ત્રણેયને હાલ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ આવતીકાલે આવી જશે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.