જામનગર: રાત્રે આંટાફેરા કરતી યુવતીને પડકારતા જ…

0
2300

“ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવતી નું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવતી 181 અભિયાન ટીમ”

જામનગર શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં ,જામનગર શહેરમાંથી જાગુત નાગરીકે ૧૮૧ માં ફાેન કરી મદદ માગેલી જણાવ્યુ હતું કે કોઈ મહિલા રાતના આંટા મારે છે સજન વ્યક્તિ દ્વારા પૂછતા કોઈ જવાબ આપેલ નહીં ને દોડીને બાજુના ઘર ની છત પર ચડી ગયેલ સમજાવવા છતાં નીચે આવેલ નહીં. નામ સરનામું પૂછતાં કશું જવાબ આપેલ નહિ.


જેથી તુરંત જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી એ.એસ.આઇ તારા બેન પાયલોટ સુરજીત શિહ વાઘેલા સ્થળ પર પહાેચી પીડિતાને આશ્વાશન આપવા મા આવેલ અને તેમનુ કાઉન્સેલિંગ કરેલ જેમાં પીડિતા દ્વારા અલગ અલગ સરનામા તથા મોબાઇલ નંબર જણાવે તેથી પીડિતા દ્વારા જણાવેલ અલગ અલગ એડ્રેસ પર પૂછ પરછ કરતા કોઈ સર્જન વ્યક્તિ પીડિતાને ઓળખી આવેલ તેથી તેમને પાસેથી સાચુ એડ્રેસ મેળવી પીડિતાના ઘર સુધી લઈ ગયેલ
પીડીતાના પિતા સાથે વાત કરી પૂરી માહિતી મેળવે જેમાં પિતા જણાવેલ કે પીડિતા માનસિક બીમારી ધરાવતા હોવાથી ઘરની બહાર કાઢતા નથી તેથી તે કાલના ઘરેથી નીકળી ગયેલ છે કાલના આખો પરિવાર શોધમાં છે તને માનસિક બીમારીની દવા ચાલુ હોવા છતાં પિતા નથી ને હોસ્પિટલ માં રહેતા નથી તેથી પીડીતાના પિતાને મેન્ટલ હેલ્થ વિશે માહિતી આપેલ ને હવે પછી પીડિતાની ધ્યાન રાખવા ને સાચવવા જણાવેલ પીડિતાને પણ આવી રીતે ઘરેથી ન નીકળવા સમજાવેલ ને પીડિતાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવેલ તે બદલ પીડિતાના પરિવાર દ્વારા 181 ટીમનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

NO COMMENTS